________________
શ્રી સ્થૂલિભદ્ર
ગુરુદેવ મીઠાં ભાજન જમતા હું કાશા વેશ્યાના રંગભુવનમાં ચામાસું કરીશ. ગુરુએ પોતાના જ્ઞાનથી લાભ જાણી દરેકને તે પ્રમાણે કરવાની રજા આપી.
૨૩૫
દરેક સાધુ જુદા જુદા ઠેકાણે ઉપડી ગયા. સ્થલિભદ્ર મુનિ કાશાને ધેર આવ્યા. કાશા સ્થૂલિભદ્રના વિચાગથી ખુબ દુઃખી થયેલી છે. રાઇ રાઇને દિવસો કાઢે છે. વખતે વખતે શ્રેયક ત્યાં આવે છે ને તેને શાંત કરે છે.
સ્થૂલિભદ્ર મુનિ કાશાના ધર આગળ આવ્યા. આ જોઈ દાસી ધરમાં દોડી ગઇ. કાશાને ખબર આપ્યા. કાશા દોડતી બારણે આવી. જીએ તા પેાતાના વ્હાલા સ્થૂલિભદ્ર, પણ જુદા વેશમાં, સ્થૂલિભદ્ર બોલ્યાઃ હે બાઈ ! અંદર આવવાની અમને રજા છે ? કાશા કહે, પ્રિયતમ ! ધર તમારૂ છે. એમાં મારી આજ્ઞાની શી જરૂર છે?
સ્થૂલિભદ્ર કહે, કાશા ! એ દિવસે ગયા. આજે તે હું સાધુ થયા છું. તારી રજા હોય તેાજ હવે મારાથી આ ધરમાં અવાય. કાશા કહે, પધારો અંદર. આપને જે જોઇએ તે માગો. મુનિ કહે, મારે બીજું કાંઇ જોઈતું નથી. તમારા રંગભુવનમાં ચામાસા સુધી રહેવાની છુટ આપો. કાશાએ છુટ આપી એટલે સ્થૂલિભદ્ર ત્યાં ચોમાસું રહ્યા. રંગભુવનમાં એવાં ચિત્રા ચિતરેલાં કે તે જોઇને ગમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com