________________
શ્રી સ્થૂલિભદ્ર
મિનાકારી મહેલ છે. ફરતા સુંદર બાગ છે. મહેલ કળાના ખજાના છે. બાગ સાંઢના ભંડાર છે. મહેલમાં ચિત્રશાળા છે. ભાતભાતનાં ચિત્ર ત્યાં ચિતરેલાં છે. જોનારના દિલ પર જબરી અસર કરે ફૂલઝાડ છે. ત્યાં ભાતભાતનાં ફુલ મને। પાર નથી.
છે. બાગમાં સુંદર થાય છે. તેની ફેાર
મહેલમાં અદ્ભૂત ગાન તાન ચાલે છે. તે સાંભળી રસ્તે જનાર માણસા પણ થંભી જાય છે. ઉભા ઉભા સાંભળ્યાજ કરે છે.
બાગમાં પંખીના સુંદર ગાન ચાલે છે. ફુવારાના જલધોધ તેને સુદર તાલ આપે છે. કુદરતના શોખીન ત્યાંથી ઘડીભર પણ ખસી શકે તેમ નથી.
મહેલમાં નાચના જલસા હોય છે. એ નાચ જોવા નગરના ભલભલા શહેરીએ આવે છે તે મ્હામાં આંગળાં નાંખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com