________________
શ્રી યૂલિભદ્ર
૨૨૯ કેશાએ તેની સાથે ગાઢી પ્રીત બાંધી. બીજા કોઈની જોડે રનેહ કરો છોડી દીધું. રફૂલિભદ્રને જ જુએ. સ્થૂલિભદ્ર તેનેજ જુએ. જળને માછલાં જેવી પ્રીત બંધાણ.
કેશાનું ઘર એટલે ભોગવિલાસને દરિયે. વિલાસી જીવડે એમાં ડુબે તો બહાર નીકળે જ નહિ. આ પ્રમાણે લિભદ્રને મોજશેખ કરતાં બાર વરસ વીતી ગયા.
લિભદ્રના પિતા ખુબ બાહોશ છે. પાટલીપુત્રના રાજા નંદનો જમણો હાથ છે. તેમની સલાહ વગર રાજનું કશું કામ થતું નથી. જૂલિભદ્રને એક નાનો ભાઈ છે. તેનું નામ શ્રેયક. સાત બને છે. તેમના નામ યક્ષા, યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા. સેણા, વેણ ને રેણા. શ્રેયકને પિતાની જેમ રાજકાજમાં રસ છે. તેથી નંદરાજાએ તેને પિતાને અંગરક્ષક નીમે છે.
અરે હાય ! આ પ્રધાનનું વેર શી રીતે વાળું ? વરરૂચિ નામને એક વિદ્વાન બ્રાહ્મણ વિચાર કરે છે. બ્લેકે કેટલી બધી મહેનતથી નવા બનાવ્યા ! ત્યારે પિતાની જમ્બર યાદદાસ્તવાળી છોકરીઓને બોલાવી તે ફરી બોલા
વ્યા. મારા બ્લેકે જુના ઠરાવ્યા. એકસે ને આઠ સોના મહેર હમેશ મળતી તે બંધ થઈ. પાણીમાં યંત્ર ગઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com