________________
શ્રી સ્થૂલિભદ્ર
૨૨૭
બાગમાં પણ મધુરા પવન વાય છે ને કુમળી ડાળેા નાચ કરે છે. પ'ખેરૂ' એ નાચના આનંદ માણે છે.
આ મહેલમાં રહેનાર નગરની પ્રખ્યાત વેશ્યા. કાશા છે. ખાગ પણ તેનેાજ છે. તેના રૂપની કાર્ય જોડી નથી, સંગીતમાં તેના કાઈ હરીફ નથી અને નાચમાં તે જગતભરમાં નામના મેળવી છે. તે એવા એવા નાચ કરે છે કે માણસને કલ્પના પણ ન આવે.
ભલભલા રાજકુમાર ને શેઠના પુત્ર આ વેશ્યાને ત્યાં આવે છે. સંગીત ને બીજી કળા શીખવા—દુનિયાનું ડહાપણ લેવા. એને ત્યાં શિક્ષણ લીધા વિના માણસ વ્યવહારકુશળ ગણાતા નથી.
એક વખત કાશા પૂર ઠાઠમાં મહેલની અટારીએ બેઠી છે. અંદર સંગીત છેડવાની નવજીવાન વેશ્યાઆને આજ્ઞા થઇ છે. તેઓ સંગીતની રેલ રેલાવી રહી છે. રતે જનાર તે સાંભળવા થંભી જાય છે. તેઓ ઉચે જુએ છે ત્યાં મુનિએના માન તાડે તેવી રૂપને ભંડાર કાશાને જીવે છે.બિચારાઓના દિલ મેાડાય છે. હૈયાં ધાયલ થાય છે.
આવા વખતે અઢાર વરસની ઉંમરના એક કેલેચા કુંવર તેના ગાખ નીચે આવીને ઉભા. તેના ચહેરા, તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com