________________
કપિલ મુનિ
૨૧૧
રીતે કમાવા તેની ખબર નહતી. એટલે તે મુંઝા. આ જોઈ મને રમાએ કહ્યું તમે પૈસાની ચિંતા કરશે નહિ. ચિંતા કર્યો શું વળવાનું છે? જુઓ, આ ગામના રાજાને એ નિયમ છે કે જે બ્રાહ્મણ જઇને પહેલે આશીર્વાદ આપે તેને બે માસા સેનું આપવું. માટે તમે ત્યાં જાઓ ને પહેલે આશીર્વાદ આપી સોનું લઈ આવો.
કપિલને આ સાંભળી આનંદ છે. તેણે તેમ કરવા નક્કી કર્યું. બીજા દિવસે વહેલા ઉઠીને રાજમહેલ આગળ ગયે. પણ ત્યાં તો કોઈ બ્રાહ્મણે આશીર્વાદ દઈ દીધેલા. એટલે નિરાશ થઈ તે પાછો આવ્યું. બીજા દિવસે કેઆમ આઠ દિવસ સુધી તેણે મહેનત કરી પણ હંમેશ મેડો થયે. એટલે આજ તો નિશ્ચય કર્યો કે ખુબ વહેલા ઉઠીને પહોંચી જવું.
તે વહેલા ઉઠવાના વિચારમાં સૂતે. મધ્યરાત થઈ ને ચાંદે ઉગે. તે વખતે તે ઝબકીને બેઠે થઈ ગયે. તેને લાગ્યું કે હાણું વાયું. એટલે તે રસ્તા પર દોડવા લાગ્યા.
પહેરેગીરો કપિલને દેડતા જોઈને સમજ્યા કે કોઈક ચોર નાસે છે. એટલે તેને પકડી ને કોટડીમાં પૂર્યો. સવારે રાજા આગળ લઈ ગયા. કપિલ તે ભયને માર્યો થરથર ધ્રુજવા લાગે. મનમાં સુનસુનાકાર થઈ ગયે. રાજાએ લક્ષણ પરથી પારખ્યું કે આ ચાર નથી એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com