________________
કપિલ મુનિ
૨૦૯
એટલે કપિલે પેાતાની હકીકત કહી અને મુશ્કેલી જણાવી.
આથી ઉપાધ્યાયજીને લાગ્યું કે કપિલને માટે કાંઈક્ર ખદાબત કરવા જોઈએ. ખરેખર જો આ પ્રમાણે ચાલશે તે બિચારા કાંઇ નહિ ભણી શકે ? આથી કપિલને તે ગામના એક શેઠ આગળ લઈ ગયા ને કપિલને ખાવા પીવાની ગાઠવણ કરી આપવા જણાવ્યું. શેઠ કહે, ઉપાધ્યાયજી ! એમાં શું ? અમારી શ્રીમાની એ ફરજ છે. આપ આટલું વિદ્યાદાન આપે છે તેમાં અમારૂ આ દાન શા હિસાબમાં છે ! એમ કહી તેમણે પાડેાશમાં મનારમા નામે એક વિધવા બ્રાહ્મણી હતી, તેને ત્યાં રસઇની ગાઠવણ કરી.
શેઠને ત્યાંથી હ ંમેશાં સીધું આવે તેમાંથી મનેારમા તથા કપિલ પેટગુજારા કરે. કપિલને માથેથી માટી ચિંતા ગઇ. તેને અભ્યાસ ઝડપથી આગળ વધવા લાગ્યા.
: 3 :
મનેારમા બાળવિધવા હતી. સંસારનું સુખ તેણે ભાગળ્યું ન્હાતુ. બિચારી રાંડી ત્યારથી અહીં એકલી રહેતી તે જેમ તેમ કરી પાતાના પેટગુજારા કરતી. જ્યારે જ્યારે પોતાની આજુબાજુ તે સ્ત્રીપુરૂષાને આનંદ કરતાં
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com