________________
કપિલ મુનિ
૨૧૩ વયરાઈ જાય ? એટલે લાખ સેનિયા જ માગવા દે. વળી વિચાર આવ્યાઃ લક્ષાધિપતિત ઘણાય છે એથી કાંઈ નામાંકિત ન થવાય. ત્યારે કેડ સેનૈયાજ માગું. પણ ના જીવ! કોડ સોનૈયા મળે તોયે શું ? માથે રાજા તે રહેજને ? ત્યારે અધું રાજ્ય માગવા દે. વળી વિચાર આવ્યું અધું રાજ્ય મળે તો પણ રાજા સમવડીઓ થાય. એટલે આખું જ રાજ્ય માગવું ! કપિલને લેભ તો મા નથી પણ કોઈ સંસ્કારી જીવ એટલે વિચાર ફર્યો મેં શે વિચાર કર્યો ? જે રાજાએ મારૂં દળદર ફીટાડવા વચન આપ્યું તેનું જ આખું રાજ્ય લેવું ? અરે એતે અધમતા કહેવાય. ત્યારે અર્થે રાજ્ય માગું. પણ રાજયની ઉપાધિઓ ક્યાં ઓછી છે? માટે રાજ્ય તે થોડું પણ ન માનવું. ઠોડ સેનિયાજ માગી લેવા. પણ એની ઉપાધિ યે કયાં ઓછી છે ? મારે ગુજરાન જેટલું જ લઈ લેવું ને સંતોષથી રહેવું. વળી વિચાર બદલાયે. સો બસો સોના મહેર જે અત્યારે લઈશ તે મોજમજામાં પડીશ ને અભ્યાસને અમુલ્ય વખત ચાલે જશે. માટે સુવાવડના ખરચ જેટલા પાંચ સેનિયાજ લઈ જવા. આ વિચાર પણ કર્યો નહિ. તેણે ચિંતવ્યું, હું જે માગવા આવ્યું હતું તેજ માગવું તેથી વધારે કાંઈપણ માગવાની જરૂર નથી. વળી વિચાર ફર્યો થોડો લભ પણ શા માટે ! લેભથીજ દીન બની જવાય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com