________________
સેવામૂર્તિ નદીષેણુ
: ૧ :
મગધ દેશમાં એક મનેાહર ગામડું. ત્યાં રહે એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી, બિચારા બહુ ગરીબ. નહિ પૂરૂ ખાવાપીવા કે નહિ એઢવાપહેરવા. રાતદિવસ મહેનત મજુરી કરે ત્યારે ગુજરાન ચાલે. તેમને થયો એક દીકરો. તેનું નામ નદીષેણુ.
નદીષેણુ કદરૂપા ઘણા. હાથપગ દેરડી ને પેટ ગાગરડી. આખા પીળી કાડી જેવી. હાઠ ઉંટના જેવા લાંખા ને લખડતા. માથુ જોયું હાય તા ચારસ ! એટલે એને જોઇને સહુને ચિતરી ચડે.
?
હજી તે બાળક છે એવામાં માબાપ મરણ પામ્યાં. જો ભાગની દશા ! એક તા ગરીબના છેાકરી ને વળી ખુબ કદરૂપે. એટલે એની સાર સંભાળ કાણુ લે ! કાકાકાકીએ આંખ આડા કાન કર્યો. ઇડુઆએ એના સામું પણ ન જોયું. એક દયા આવી તેના મામાને. એટલે તે પેાતાને ત્યાં . લઈ ગયા. મામા ભલા પણ મામી ભૂંડી મામા ભલાઈથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com