________________
૨૧૮
સેવામૂર્તિ નદીષેણુ
ભાણેજને તેડી લાવ્યા ત્યારે મામીને મન વેઠ વળગી. બિચારાને વાસી વધ્યું ખાવા આપે. જરા ભૂલ થાય તે માથે પીટ પાડે.
પણ નદીષેણ સ્વભાવના ગરીબ. એટલે બધું સહુન કરી લે.
મામાને સાત દીકરીએ તે પણ મામીના જેવી મિજી. એ બિચારા નંઢીષેણને ઘડી કે જપવા ન દે. હાલતાં ચાલતાં નદીષેણ કયાં ગયા? આ કામ છે. આ કામ છે. જોતા નથી? એમ બૂમા માર્યાજ કરે,
નદીષેણ બધાનું કામ સારી રીતે કરે. એના સ્વભાવજ્ર એ કે કામ કરી છુટવું. મામાને આ જોઈ લાગ્યું કે નદીષેણ છે કામગરા. એ બિચારાને ધર મંડાવ્યું ઢાય તે સુખી થાય, એટલે તેને બોલાવીને કહ્યુંઃ નઢીષેણ ! બરાબર કામકાજે હાશિયાર થઇશ તે વરસ પછી મારી મેાટી પુત્રી પરણાવીશ. નદીષેણને આ સાંભળી ખુબ હરખ થયો. તેને લાગ્યું કે પેાતાના નસીબે જોર કર્યું. એટલે આનંદમાં ને આનંદમાં કામ કરવા લાગ્યા.
ચેાડા દિવસ પસાર થયા એટલે માટી પુત્રીને ખબર પડીઃ પિતા મારૂં નદીષેણ સાથે લગ્ન કરવાના છે. એટલે તે પિતા આગળ આવી, અને જાહેર કર્યું: હું જીવતી ખળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com