________________
૨૧૨
કપિલ મુનિ
તેને બધી હકીકત પૂછીઃ રાત્રે તું દોડતા કેમ જતા હતા ? કપિલે કહ્યુંઃ મહારાજ ! તમને પહેલા આશીર્વાદ દેવાને આઠ દિવસ સુધી મહેનત કરી પણ ફ્રાન્ચેÀ નહિ. એટલે ગઈ કાલે તે સહુથી પહેલા ઉઠીને આવવાના વિચાર કર્યો. પણ રાત્રે કાંઇ ખબર ન પડી. મને લાગ્યું કે વ્હાણું વાયું છે એટલે મુઠી વાળીને દોડયા. આ સાંભળી રાજાએ કહ્યું: મને આશીર્વાદ આપવા તે આટલી બધી મુશીબત વેઠી છે તે તારી ઇચ્છા પ્રમાણે માગી લે. તું જે માગીશ તે તને આપીશ.
કપિલ કહે, મહારાજ ! મારૂં મન અત્યારે ગભ રાયેલું છે. મારાથી બરાબર વિચાર નહિ થઇ શકે. માટે વિચાર કરીને માગીશ. રાજા કહે, ભલે વિચાર કરીને માગ,
કપિલ બાગમાં જઇને વિચાર
કરવા બેઠા. એ માસા સાનું માગું ! પણ એ માસા સાનામાં તે શું? હું પાંચ સાનૈયા માગુ પ . પાંચ સામૈયાથી શું પૂરૂ થાય ? સા માગવા દે. વળી વિચાર આવ્યાઃ સા સામૈયાથી કાંઈ આપણુ દાળદર ફીટવાનું નથી. એતે એક વરસમાં વપરાઈ જાય. પછી શું કરીએ? માટે હજાર સાનૈયા માગવા દે. વળી મન પલટાયું. પણ હજારથીએ કાંઇ વળે નહિ. ધેર બે ચાર ટાણા આવે તાયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com