________________
કપિલ મુનિ
२०७
યશા કહે, આ દેશના છેડે શ્રાવતી નામે એક નગર છે. ત્યાં ઇંદ્રદત્ત નામે તારા પિતાના એક ભાઈબંધ છે તે ધણા છાત્રાને વિદ્યાભ્યાસ કરાવે છે. જો તું ત્યાં જઈ શકે તેા જરૂર વિદ્વાન થાય. આ સાંભળીતે શ્રાવતી નગરી એ તૈયાર થયા.
તેણે ખભે નાંખ્યા ખલતા ને હાથમાં લીધા દારીલોટા, કેડે ચેાડા વાટખરચીના પૈસા બાંધ્યા. પછી માતાને નમીને રજા માગી. માતાએ માથે હાથ મૂકયા ને આશીર્વાદ આપ્યાઃ “ બેટા ! વિદ્યા ભણીને વહેલા આવજે. '' કપિલ ચાલવા લાગ્યા. યશાની આંખમાંથી આંસુ ટપક્યાં. ગમે તેવુ પણ માનું હૈયું ! પુત્રને વિજોય તેનાથી શે સખાય !
લાંબી મુસાફરી કરી કપિલ શ્રાવતી પહેોંચ્યા.
: ૨ :
શ્રાવતી નગરી ખુબ મેાટી છે. તેના મહેલ ને મદિરા કળાથી ભરપૂર છે. તેના બજારામાં તરેહ તરેહની વસ્તુએ વેચાય છે. લાખો રૂપિયાના સાદા થાય છે. રસ્તા પર સદાએ માણસાની ૮૪ જામે છે.
કપિલ શ્રાવસ્તીની શેાભા જોતા ચાલવા લાગ્યા. ઇંદ્રદત્ત ઉપાધ્યાયના ઘરનું ઠેકાણુ પૂછવા લાગ્યા આખી શ્રાવસ્તી નગરીમાં ભાગ્યેજ એવા કાઇ હશે જેને ઇંદ્રદત્ત ઉપાધ્યાચના ઘરની ખબર ન હેાય. એટલે થોડા વખતમાં તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com