________________
કપિલ મુનિ.
વૈશાખી નામે એક નગર હતું. ત્યાં જીતશત્રુ નામે રાજા હતા. તેમને કાશ્યપ નામે રાજગોર હતા. તે ખૂબ વિદ્વાન. રાજા તેમને ઘણું ઘણું માન આપત. પુછયા વિના પગલું પણ ન ભરતા.
કાશ્યપને યશા નામે ગુણવાન સ્ત્રી હતી. તેનાથી એક પુત્ર થે. તેનું નામ પાડ્યું કપિલ. કપિલ ખૂબ લાડકોડમાં ઉછર્યો. તેણે ભણવાની દરકાર કરીનહિ. જયારે તે પંદર વર્ષને થયે ત્યારે તેના પિતા ગુજરી ગયા. યશા તથા કપિલને આથી ખૂબ દુઃખ થયું.
કપિલ તેના પિતાની જગા સાચવી શકે તેવું નહિ એટલે સજાએ બીજા બ્રાહ્મણને રાજગોર બનાવ્યું. યશાને આ જરાએ ન ગમ્યું. પણ શું કરે? લાયકાત કેળવ્યા નિના કઈડી કોઈપણ જાતની પદવી મળે છે ?
એક વખત યશા ઘરના બારણામાં ઉભી હતી. પિતાની પહેલાની સ્થિતિને વિચાર કરતી હતી. એવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com