________________
મુનિશ્રી હરિકેશ
મુનિશ્રી હરિકેશનું જીવન આપણને પાકારીને કહે છે: જગતના દરેક જીવને આત્મકલ્યાણ કરવાના સરખા અધિકાર છે. જે મહાપ્રભુએ દરેક મનુષ્યને આત્મકલ્યાણ કરવાના સરખા હક છે એમ જાહેર કર્યું તેમને અમારા અગ ણિત વંદન હા !
શિવમસ્તુ સૂર્યનમસ
૨૦૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com