________________
ચંદન મલયાગિરિ
૧૭૦
જણાવ્યું: અમે દૂર દેશથી આવીએ છીએ અને રાજ્યમાં નેકરી લેવાની અમારી ઇચ્છા છે. રાજાએ લાયકાત જોઈ તેમને નગરના કોટવાળ નીમ્યા.
: ૮ :
હવે રાણી મલયાગિરિને લઇને ફરતાં ફરતાં પેલા સાદાગર ચંપાપુરી આવ્યા. તેણે રાજાને કિસ્મતી વસ્તુઓ ભેટ આપીને વિન ંતિ કરીઃ મહારાજ ! મારી સાથે લાખ રૂપીઆના માલ છે . માટે આપના થાડા મણસા ચાકી કરવાને આપેા. રાજાએ તેની વિનંતિ સાંભળીને સાયર તથા નીરને બીજા ચેાડા સિપાઈઓ સાથે ચાકી કરવા માઢ્યા. આ બંને ભાઈઓ રાત દિવસ ચાકી કરે છે અને સાદાગરને માલ સાચવે છે.
એક વખત રાતે સિપાઇએ માંહેામાંહે કહેવા લાગ્યાઃ યારા ! કાઇ વાત માંડા તેા ઉધ ન આવે. વગર વાતે તા આવડી માટી રાત શે ખુટે ? ત્યારે સાયર અને નીરે પેાતાની આપવીતી કહેવા માંડી:
કુસુમપુર નામે એક નગર હતું. ત્યાં ચન નામે બહુાદુર રાજા હતા. તેમને મલયાગિરિ નામે મહાસતી રાણી હતી. તેમને સાયર ને નીર નામે બે પુત્ર્ય હતા. રાણી મલયાગિરિના તંબુ પાસેજ હતા. તે આ વાત ખુબ રસથી
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com