________________
૧૮૪
કેન કઠિયારો
ઘરબાર વગરને થે. બપોરના જાણે કાનાની દયા આવી હોય તેમ વરસાદ બંધ થયે. એટલે કાને ખભે કુહાડે નાંખે ને ચાલ્યું. ઢીંચણ સમાણું પાણી ડાળ તે ચાલ્ય. નદી કિનારે આવે. ત્યાં પાણીના પુરમાં લાકડાં તણાતાં આવે. કાને કહાડો કિનારે મુને થડે સુધી પાણીમાં ઉતર્યો. પછી એક જબ્બર થડ ખેંચી કાઢયું તેના કકડા કરી ભારી બાંધીને શહેરમાં પાછો આવે.
શું છ પૈસા ઓછા છે? આટલી ભારીને છ પિસા ભાઈને ઓછા પડે છે ?' શ્રીપતિ શેઠને નોકર ચંપક છે. કાને કહે, પણ હું બે દિવસને ભૂખે છું– માટે બે આના આપે. .
ચંપક કહે, તું ભુખે એમાં અમારે વધારે કિંમત આપવી? વધારે પૈસા જોઇતા હતા તો વધારે લાકડાં લાવવાં હતાં.
કાને કહે, પણ કદર કરે, આવા વરસાદમાં આટલાયે ક્યાં મળે છે? હું ભૂખે છું એટલે તરત વેચીને નાણાં કરવાં છે. નહિતર બે આનામાં શું સારું આના આપીશ. ચાલ. એમ કહી ચંપક નોકર કાન કઠિયારાને શેઠની હવેલીએ લઈ ગયે. કઠિયારે ભારી ઉતારી. ચંપક નેકરે આઠ પૈસા ગણું આપ્યા. એવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com