________________
૧૯૯
મુનિશ્રી હરિકેશ । પ્રભાતમાંજ ખીજા સ્થળે
મુનિશ્રી હરિકેશ
ચાલ્યા ગયા.
:૫ઃ
એક વખત ભદ્રાને યજ્ઞપત્ની (યજ્ઞમાં પતિની સાથે બેસનારી સ્ત્રી) બનાવી રૂદ્રદેવે મોટા યજ્ઞ માંડયા,
યજ્ઞના સુંદર મડપ બંધાયા છે. તેની વેદીમાં ઘીની તથા બીજા પદર્શની આહૂતિએ અપાય છે. તેના ધુમાડે આકાશ ભરાય છે. બ્રાહ્મણા વેદની ધુન જમાવી રહ્યા છે. આ યજ્ઞમંડપ તર. કાઇ શુદ્રને આવવાના અધિકાર નથી.
આ વખતે મુનિશ્રી હરિકેશ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. તેમને આજ એક માસના ઉપવાસનું પારણું છે.
તે નિર ંતર તપ કરે છે તે ધ્યાન ધરે છે. તેમના શરીરમાં હાડકાના માળેજ રહેલા છે. હવે તેમનું મન સમતાથી ભરપૂર છે. અડગ નિશ્ચયથી ભરેલુ છે. તેમને કપડાં ને શરીર પરથી મેાહ ઉઠી ગયેલા છે. એટલે તે મેલાં છે. મેલાં કપડાંવાળા તથા બેડેાળ શરીરવાળા તે મુનિને આવતાં જોઇ બ્રાહ્મણા હસવા લાગ્યા. તે ખેલ્યાઃ આ જાડા હોઠ ને લાખા દાંતવાળા કાણુ અહીં આવતા હરો ! જીવા તે ખરા! એનું શરીર ધુળથી ખરડાએલુ છે ને કપડુ ા ઉકરડે નાંખેલું આઢેલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com