________________
મુનિશ્રી હરિકેશ
આમ કુદરત તથા નગરજનાને આન ંદે મહાલતા જોઇ આ ચંડાળાને પણ આનંદ કરવાનું મન થયું. કયા માણસને આમ આનંદ કરવાનું મન ન થાય ? પણ તે તિરસ્કાર પામેલા એટલે તે નગર જનાના જેવા આનંદ કર્યાંથી કરી શકે
૧૯૨
સુંદર ખગીચા ને નિ`ળ પાણીનાં àાજ તેા દૂર રહ્યા પણ સામાન્ય બગીચા ને પીવાનાં ચાકમાં પાણી પણ તેમને માટે મુશ્કેલ હતાં. એટલે જ્યારે જ્યારે આનન્દના અવસર આવતા ત્યારે તેઓ પાસેના ઘટાદાર વડલાની છાયામાં એકઠા થતા.
આજે વડલાની છાયામાં સ્ત્રી ને બાળકા, જુવાન ને ધરડા સહુએ એકઠાં થયા છે. તેઓ છુટા હાથે દારૂ વાપરે છે. ભાંગી તુટી ઢાલક વગાડી નાચ કરે છે. અળિયાને આજે અનેરૂ તાન ચડયું. સારી રીતે દારૂ ઢીંચી સહુની વચમાં આન્યા ને ગાંટાતુર થઇ નાચ કરવા લાગ્યો. નાચતાં નાચતાં તે સ્રીઓનાં ટાળામા પરચા ને અનેક જાતનાં અડપલાં કર્યો.
તેના પિતા આ જોઇને ખુબ ગુસ્સે થયા તેણે બીજા ચંડાળાને આજ્ઞા કરી : “ આ બેવકુફ્ બળિયાને પકડીને પાંસરા કરા.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com