________________
મુનિશ્રી હરિકેશ
૧૯૫ પાલન શી રીતે થઈ શકે ? અમારાથી ધર્મ પુસ્તકને તે અડાય નહિ. મંદિરમાં જવાય નહિ! મુનિ કહે, હે ભાઈ ! ધર્મ તે કોઈ પણ માણસ કરી શકે છે. પ્રભુના ધર્મમાર્ગમાં કોઈ પણ જાતને પક્ષપાત નથી. કુળ ઉપરથી ઉંચા નીચા નથી થવાતું પણ સારાં ખોટાં કામ ઉપરથી ઉંચા નીચા થવાય છે. જે કોઈ અહિંસા, સત્ય, તપ ને બ્રહ્મચર્યના માર્ગે ચાલે તે ઊંચે. જે હિંસા, અસત્ય ને વ્યભિચાર સેવે તે નીચો. અમારા ઈ ટદેવ પ્રભુમહાવીરે તો કહ્યું છે કે –
કમુણા બંભણે હેઈ કખુણા હાઈ ખત્તિઓ. કમ્મણ વઈસે હાઈ
સુદ્દા હાઈ કમ્મુણા. અર્થાતુ પોતાના કામ વડેજ બ્રાહ્મણ થવાય છે. પિતાના કામવડેજ ક્ષત્રિય થવાય છે. પિતાના કામવડેજ વૈશ્ય થવાય છે ને પોતાના કામવડેજ શૂદ્ર થવાય છે. વળી કહ્યું છે કે
નવિ મુંડએણ સમણે
કારેણ ન બંભણે. ન મુણિ રણવાસણ; કસચીરણ તાવસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com