________________
૧૮૮
કાન કઠિયાશ
કલાક થઈ પણ કાન તેા આવ્યેાજ નહિ. કામલતા વિચારમાં પડી: થયું શું ? તેણે આજુબાજુ તપાસ કરાવી પણ તેને પત્તા લાગ્યા નહિ. તેને શકા પડીઃ જરૂર આમાં કાંઇક ભેદ છે.
એટલે સવાર થતાં તેણે પેલી થેલી રાજાને ધરી. અને બધી વાત ક્રૂરી. રાજાને આશ્ચર્ય થયું. પૈસા મુકીને માણસ ચાલ્યે! ગયા એ તે કેવા ? તેણે નગરમાં ઢંઢેરો પીટાન્યેઃ કામલતાને ત્યાં જેણે ચેલી મૂકી હૈાય તે હાજર થાય. રાજદરબારે તે શૈલી સોંપાઇ છે. ઢંઢેરા પીટાય છે ને લાકનાં ટાળાં સાંભળવા મળે છે. એવામાં કાનાએ પણ ઢઢરા સાંભળ્યેા. એટલે તે બહાર આવ્યેા. સિપાઇઓ તેને રાજદરબારે લઇ ચાલ્યા. રાજાએ તેને હકીકત પૂછી. કાનાએ જેવી હતી તેવી સઘળી વાત કહી દીધી. રાજાએ ખાતરી કરવા શ્રીપતિ શેઠને પૂછ્યું એટલે તેણે પણ એજ પ્રમાણે કહ્યું: આથી રાજા કાના પર ખુબ પ્રસન્ન થયા અને શાખાશી આપી બેલ્યાઃ ધન્ય છે તારી ટેકને ! એમ કહી ભારે શીરપાવ આપ્યા.
કાનાનું દળદર ફીટી ગયું. તેને હવે વિચાર આવ્યા, “ એક નાના સરખા નિયમ પાળવાથી આટલા બધા ફાયદા થયા તા જે બધા નિયમા પાળે તેને કેટલા બધા ફાયદા થાય ! એમ વિચારતાં તેણે નિયમવાળા જીવનના દૃઢ નિશ્ચય ક.િ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com