________________
૧૬૮
ચંદન મલયાગિરિ
કહે, ભાઇ ! અમારા જેવાના નામથી તમને શે। લાભ ? હવે કાઠીના પૈસા આપેા, મારે માડું થાય છે.
સાદાગર સમના કે આ સ્ત્રી ખુબ ચાલાક છે. એ સીધી રીતે વશ નહિ થાય માટે એને યુક્તિથી જ ફસાવા દે ! એમ વિચાર કરી તેણે કાઠીના સારા પૈસા આપ્યા.
મલયાગિરિએ ધાર્યું હતું તેના કરતાં બમણું મન્યુ એટલે તે ખુબ રાજી થઈ. હંમેશાં અહીં આવીને લાકડાં વેચવા લાગી.
એમ કરતાં સાદાગદરને જવાના સમય થયા. ઉપડવાના દિવસ આવ્યા. તેણે આજ મલયાગિરિને ઉપાડી જવાની યુતિ રચી. સથવારાને વિદાય કર્યાં ને પોતાના તંબુ ભેા રાખ્યા. આજુબાજુ ત્રણ ચાર માણસાને ગેાઠવી રાખ્યા. એવા વિચારે કે મલયાગિરિ લાકડાં વેચવા આવે કે તેનાપર હલ્લા કરી તેને બાંધી લેવી ને રથમાં નાંખી ને ઉપડી જવું.
હંમેશના વખત થયા એટલે મલયાગિરિ માથે લાકડાંના ભારા મૂકી સાદાગરના તંબુ આગળ આવી. તરત જ તેના પર હલ્લા થયા. ચાર પડ્ડા માણસે આગળ અબળાનું શું ચાલે ! તે ફસાઈ ગઈ. પેલા માણસાએ તેને બાંધીને થમાં નાખી. રથ પવન વેગે ઉપડી ગયા. ગામથી આટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com