________________
૧૭૦
ચંદન મલયાગિરિ
ખાળીયામાં જીવ છે ત્યાં સુધી તે। તું મારૂં શિયળ ભગ નહિ કરી શકે. જો તુ મને વધારે સતાવીશ તે આપધાત કરીને મરણ પામીશ. એથી તને શો લાભ થવાના ! સાદાગરે આ સાંભળી તેને સતાવવાનુ બંધ રાખ્યું.
રાણી મલિયાગિરિ તે સાદાગરની સાથે પૂરે છે ને પાતાના ઘણું! ખરા વખત પ્રભુનું મરણુ કરવામાં ગાળે છે.
ઃ ૫*
અહીં રાત પડી એટલે સાયરને નીર પોતાની ઝુપડીએ આવ્યા. જીએ તે મલિયાગિરિ ડેિ. બા ! એ બા ! એમ ધણીએ બૂમેા પાડી પણ કાઇએ જવાબ આપ્યા નહિ. તેઓ ચારે બાજુ શેાધી વળ્યા પણ કાંઇ મલય,ગિરિ જણાઇ નહિ. એટલે તેઓ નિરાશ થઇને ઝુપડીમાં બેઠા ને ખા ! મા ! કહી રડવા લાગ્યા.
એવામાં ચંદન રાજ પાતાના કામથી પરવારીને
:
ઘેર આવ્યા. છેકરાંઆને રડતાં જોઈ તેમને એકદમ છાતી સરસા ચાંપી લીધા. તે મેલ્યા બેટા ! રડા છે શા માટે ? હમણાં તમારી મા આવશે. છેકરાંએ ચંદન રાજાના ખેાળામાંજ પાતાની માને સંભારતાં સુઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com