________________
મહારાજા શ્રેણિક
૬૫
ઇને ખાધું. રાજાને આ જોઇને આનંદ થયા. તેમને લાગ્યુ કે જરૂર આ કુમાર શત્રુઓને હરાવશે તે પેાતાનું રાજ્ય સારીરીતે ભાગવશે. છતાં માટેથી શ્રેણિકના વખાણ ન કરી. વખતે તેના વખાણથી બીજા ભાઇઓ તેના પર વેર રાખે ને મારી નાખે. માટે તે બાલ્યા શ્રેણિક કુતરા સાથે જન્મ્યા માટે તેની બુદ્ધિ હલકી છે. બીજા ભાઇએ જેવા તે નહિ. છતાં શ્રેણિકને જરાયે ખાટું ન લાગ્યું.
ફરી એક વખત રાજાને પરીક્ષા કરવાનુ મન યુ. તે વખતે તેમણે કરડિયામાં લાડુ ને ખાાં ભરી તેના ઢાંકણાં અધ કરાવ્યાં અને ઉપર સીલ માર્યા. તેમજ કારા ધડામાં પાણી ભર્યું. ને તેને માટે પણ સીલ કર્યો. પછી તે કર ંડિયા તથા ધડા પેાતાના બધા કુમારી।ને આપ્યા અને કહ્યું કે સીલ તેડયા વિના આ કરડિયામાંથી પકવાન્ન ખાજો તે ધડામાંથી પાણી પીજો. અહીંથી બીજી કાઈ જગાએ જતા નહિ.
બધા કુમારા વિચારમાં પડયા. આ તે કેવી રીતે અને? અપેાર ચડયા ને ભૂખ તેા કકડીને લાગી. પણ કાઇને કંઈ સુઝે નહિ. ત્યારે શ્રેણિકે પેાતાની બુદ્ધિ વાપરી. તેણે જમીનપર કપડું પાથર્યું અને તે પર કરડિયાને પછાડ્યા. બે પાંચ વખત એમ કર્યું એટલે લાડવા તથા ખાના ભૂકા થઇ ગયા ને કરડિયાની સળીઓમાંથી ખરવા લાગ્યા. આ
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com