________________
૯૦
વીર ભામાશાહ
મઝા ! મને તે એમજ થાય છે કે અહીં આંજ રહેવુ ને જીવન પૂરૂ કરવું. રાજ્યની ખટપટા, કપટકળા, યુદ્દા, આમાંનું અહિ કશુજ નહિ. કેવું રમણીય જીવન !
ભામાશાહે કહ્યું: સાચી વાત છે . રાણાજી ! આપ રાજ્યવૈભવની તમને પડી નથી. પડી રહેા તા બિચારા
તેા સંત જેવા છે. એટલે આપ આવા વિચારો કરી મેવાડને સ્વત ંત્ર કાણુ કરશે ? '
અહિં
આમ વાતચીત ચાલે છે. એટલામાં એક સેવક ખબર લાવ્યેા કે શત્રુઓ આવે છે.
પ્રતાપ કહે, કાં શાન્તિમાં જીવન ગાળવાની અભિલાષા ને કયાં આ દોડધામ ? હવે કરવું શું ? લશ્કર હાય તા યુદ્ધ કરીએ. પૈસા હૈાય તેા સૈનિકા ઉભા કરીએ. પણ કશુંજ ન મળે. ભામાશાહુ ! તમે દેશમાં ચાલ્યા જાવ. તમે મારી ખૂબ સેવા કરી છે. હું તમારા આભાર માનું છું. હવે મેવાડ સ્વત ંત્ર થઇ શકશે એમ મને આશા નથી. સિંધના રણની પેલે પાર ચાલ્યે જઇશ. માતૃભૂમિ ! તને છેલ્લા પ્રણામ. હવે ગુપ્તપણે રહી જીવન પૂરૂં કરીશ,
ભામાશાહની આંખેામાં આંસુ આવ્યાં. તેને આ દશા માટે ખબ લાગી આવ્યું. ચેડી વારે તે ખેલ્યા મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com