________________
મહાસતી અંજના
અંજના તથા વસતમાળા એક ઝાડ નીચે બેસી રહ્યા ને આખી રાત જિનેશ્વરના મરણમાંજ ગાળી. સતીના સતના પ્રભાવે તેમના જીવને જોખમ ન થયું.
૧૨૨
વહાણુ વાયું એટલે ચાલવા લાગ્યા. છેક સાંજે જંગલ વટાવીને બહાર નીકળ્યા. બીજા દિવસે પેાતાના પિતાને પાધર આવીને ઉભા.અજનાના પિયર જતાં જીવ ચાલતેા નથી. તે વિચાર કરે છે; ક્યા માટે હું પિયર જાઉં ? સારા વખતે સૈા માન આપે પણ અત્યારે મારી શી હાલત થાય ? આમ વિચાર કરીને પિયર તર ડગભરતી નથી. એટલે વસંતમાલાએ કહ્યું, મ્હેન ! તમારા મનમાં નકામી ચિંતા શા માટે કરા છે ? તમારી સાસુએ લંક ચઢાવ્યું. પણ તમે નિર્દોષ છે, એટલે શુ' વાંધા છે ? તમારા માતપિતા સાચી હકીકત જાણશે ને તમને કાંઈ વાંધા નહિ આવે. એટલે અજના ચાલી. રાજમહેલના બારણે આવી એક સેવક જોડે પેાતાના પિતાને ખબર માલ્યા.
સેવક અજનાની આ પામ્યા. તેણે જઈને અજનાએ રાજા વિચારમાં પડી ગયા. વગર માકલ્યે આવી હાલતમાં પુત્રી કેમ
હાલત જોઈને અચ બા મોકલેલા સદેશા કહ્યો, પરિવારે, વગર ખબર આવી હશે ! માણસનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com