________________
સતી મણુરેહા
વાહ ! સુદ નપુર તે સુદર્શનપુર.આવા નગરની જોડ ક્યાં હશે ! અને આ માળવા જેવી સુ ંદર ભૂમિ પણ કાં હશે ! આમ ત્યાંના રાજા મણિરથ ગાખે બેઠા વિચાર કરે છે. એવામાં તેમની નજર સામેના મહેલમાં ગઈ. ત્યાં શું જોયું ? નાહીને આવેલી મયણરેહા પેાતાના ચોટલા સૂકવી રહી છે. મણિરથ રાજા એ જોઈને અચ ંબા પામ્યા. મયણરેહા તેમના નાનાભાઈ યુગમાહુની સ્રી. અડ્ડા આવુ રૂપ! યુગબાહુને આવી રૂપાળી સ્ત્રી છે એવું તે આજેજ જાણ્યું. તેનું મન ચળ્યું. તે મોટાભાઈની ફરજ ભૂલ્યા. બીજા દિવસથી મયણરેહા પોતાને ચાહે એવા પ્રયત્નો કરવા લાગ્યા. એક દિવસ દાસી સાથે સુંદર વજ્ર ને ધણાં મેલ્યાં. મયણરેહાએ તે સ્વીકાર્યા. તે સમજી કે જેઠજી તે મેટા છે. તેમની કૃપા મારાપર ધણી છે. બીજા દિવસે વળી મેવામીઠાઇ માલ્યા, ત્રીજા દિવસે વળી સુદર ફળઠ્ઠલ માકલ્યા. આમ મણિરથ નવીનવી વસ્તુઓ માકલવા લાગ્યા. મયણરેહા પણ તે નિર્મળ મને સ્વીકારવા લાગી. મણિરથ સમજ્યો કે મયશુરેહા મને ચાહવા લાગી છે.
એક વખત મયણરેહા પેાતાના ખાગમાં ગઈ. દ્રાક્ષના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com