________________
સતી મયણુરેહા
૧૫૧
યુગબાહુ તરફડીયા મારી રહ્યા છે. તેના શરીરમાંથી ધણું લેાહી નીકળી ગયું છે. હવે થાડી વારમાંજ તે મરણ પામે એમ છે.
મયણરેહા તેની પાસે બેઠી ને ધીમેથી કામળ વચને કાનમાં કહેવા લાગી: હું ધીર ? તમારૂ મન શાંત રાખજો. કાઇના પર રાજ કરો નહિ. કર્યા કર્મોનાં ફળ ભેગવવાં પડે છે. એમાં બીજા તેા નિમિત્ત છે. માટે કાઇને દોષ દેશે નહિ. હે ધીર ! તમે અરિહંત દેવનું શરણુ અંગીકાર કરો. પવિત્ર મુનિરાજોનું શરણુ અંગીકાર કરો. જીનેશ્વરના ધર્મનું શરણ અંગીકાર કરી. બધા પાપનો ત્યાગ કરી. પરલેાકનું ભાતું બાંધેા. હૈ સ્વામી ! તમે સહુની સાથેના અપરાધ ખમાવે. બીજાના કરેલા અપરાધની ક્ષમા આપે.આ કાઇ કાઈનું નથી. સ્ત્રી કે પુત્રમાં મમતા રાખશે નહિ. તે કાઇ કામ આવવાનું નથી. એક જિનેશ્વર દેવનું શરણું લ્યા. ધર્મ એજ ખરી છે. ધમ થીજ સુખ મળે છે એમ માના, પંચપરમેષ્ઠિનું રમરણ કરો.
મયણરેહાએ કહ્યું તે બધું યુગમાહુએ કર્યું. આ મહાસતીથી તે ધર્મ પામ્યા. શુભ ધ્યાનથી તેની ભાવના સારી રહી. એટલે તેનું મરણ સુધરી ગયું.
મયણયેહા છેવટે નવકાર મંત્ર દેવા લાગી. તે ખેાલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com