________________
સૂતી મણુરહા
૧૫૭
પરાક્રમી મિરાજ એક પછી એક્ર દેશ જીતવા લાગ્યા તે ચેાડા વખતમાં તેા બધે પ્રખ્યાત થયા.
એક વખત તેના સુંદર હાથી સાંકળ તેડીને નાઠો. તે ચંદ્રયશાની હદમાં આવ્યો. ચંદ્રયશાના સિપાઈઓ તેને યુક્તિથી પકડીને રાજધાનીમાં લાવ્યા. રાજાએ તેને હાથીખાને બધાવ્યા.
નિમરાજને ખબર પડી. મારા હાથીને ચંદ્રયશા રાજાને ત્યાં ખાંધ્યા છે. એટલે સંદેશા માહ્યા કે હાથી અમારા છે માટે પાછા આપે। નહિતર સુદર્શનપુર ધૂળભેગુ થશે. આ સાંભળી ચંદ્રયશાને ક્રોધ ચડયો. તેણે જવાબ આપ્યાઃ જે હાથીની દશા થઇ તે તમારી થશે.
મિરાજે આ જવામ સાંભળ્યા એટલે પેાતાનું લશ્કર તૈયાર કર્યું ને સુંદનપુર પર ચડાઇ કરી. ચંદ્રયશાએ જાણ્યું કે મિરાજનું લશ્કર આવે છે એટલે નગરના . દરવાજા બંધ કરી દીધા.
ઘેરા ધણા દિવસ ચાલ્યે પણ સ્રામાસામી લડાઇ થઈ નહિ. ચંદ્રયશા ધેરાથી કંટાળી ગયા છે. નગરના દરવાજા ઉધાડી કેસરિયા કરવાની તૈયારી કરે છે. નમિરાજ પણ કાઈ પણ ભાગે લડાઇ કરી એટલે તેણે લડાઈની તૈયારી કરી.
છેડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લાવવા ઇચ્છે છે.. સિપાઈઓએ જયનાદ .
www.umaragyanbhandar.com