________________
૧૪૮
સતી મયણરેહા
: ૨ ઃ મહા ગર્ભવતી છે. ગર્ભ કઇ પુણ્યવાન એટલે સુંદર વિચાર આવે છે. તેને ત્રીજે માસ થયે એટલે ઈચ્છા થઈ હું જિનેશ્વરની પૂજા કરૂં. ગુરૂને વંદન કરૂં. ધર્મની વાત સાંભળું. યુગબાહુએ તેની બધી ઈચ્છા પૂરી કરી. છ માસ વીતી ગયા ને વસંત ઋતુ આવી એટલે યુગબાહુ મય
હા સાથે પિતાના ઉધાનમાં ગયે. સાથે થોડા દાસદાસી લીધા. ત્યાં દિવસભર આનંદ કર્યો. રાત પણ ત્યાં જ રહ્યા. એક કેળના ઘરમાં સૂતા.
મણિરથને લાગ્યું આજ ઠીક લાગે છે. એક તે નગર બહાર છે. વળી સાથે થોડાજ માણસે છે એટલે જરૂર હું પાવીશ. આમ વિચારી તૈયાર . ખભે તરવાર લટકાવી ને એકલેજ બાગ આગળ આવ્યું.
યુગબાહુ ક્યાં છે? મણિરથે પહેરેગીને પૂછયું. પહેરગીરાએ જવાબ આપેઃ મહારાજ ! તેઓ કેળના ઘરમાં છે. પણ ત્યાં કોઈને નહિ આવવા દેવાને સખ્ત હુક્સ છે. આ સાંભળી મણિરથ બેલ્યઃ જરા ભાન ઠેકાણે રાખીને બેલે. તમે કેની સાથે વાત કરો છો તેનું ભાન છે! મહારાજ મણિરથ જરૂરના કામ સિવાય અત્યારે આવે જ નહિ. તે અંદર જવા લાગ્યા. એટલે પહેરેગીરએ અટકાવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com