________________
૧૪૨
રાજર્ષિ પ્રસન્નચંદ્ર
કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન એટલે કે પૂર્વભવનું સ્મરણ થયું. એટલે પિતાનો પૂર્વભવ જોવા લાગ્યા. ત્યાં તેમણે લીધેલી દીક્ષા યાદ આવી. તે સંયમી જીવન યાદ આવ્યું એટલે ભેગવિલાસ પરથી મન ઉઠી ગયું. ઉચ્ચ જીવન ગાળવાની ઈચ્છા થઈ. એ ઉચ્ચ જીવન ગાળવામાં તે એટલા પવિત્ર વિચાર આવી ગયા કે તેમની બધી મલીનતા દૂર થઈ ને તેઓ પૂરા પવિત્ર થયા.
પછી તેઓ પોતાના પિતા તથા ભાઈ સાથે પોતનપુર પાછા ફર્યા. તેમણે તે બંનેને ધર્મને ઉપદેશ આપે એટલે પિતાને સાચે ધર્મ સમજાય. પ્રસન્નચંદ્રને પણ વૈરાગ્ય થયો.
[૮] હવે એક વખત ત્યાં પ્રભુ મહાવીર પધાર્યા. એટલે મહાત્મા વચીરીએ પોતાના પિતાને કહ્યું. આપ એ --મહાપ્રભુ સાથે રહે ને આપના આત્માનું કલ્યાણ સાધે. પછી પોતે સ્વતંત્ર ફરવા લાગ્યા.
અહિ પ્રભુ મરાવીરે ઉપદેશ આપે. તેથી પ્રસન્ન- ચંદ્રને પ્રબળ વૈરાગ્ય થયું. તેમણે પોતાના પુત્રને ગાદીએ બેસાડયે ને પિતે દીક્ષા લીધી.
એક વખત પ્રભુ મહાવીર રાજગૃહી પધાર્યા. રાજર્ષિ : પ્રસન્નચંદ્ર પણ સાથે હતા. તેઓએ ઉગ્ર ધ્યાન લગાવ્યું. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com