________________
૧૩૪
રાજષિ પ્રસન્નચ
વલ્કલચીરી કહે, આ પાકાં ને તાજા ફળેા લાગે
છું તે ખાઓ.
વેશ્યા કહે, આવા રવાદ વિનાના
ખાય ? જુઓ અમારા આશ્રમનાં આ ફળ બે લાડુ તેમની આગળ મૂકયા. વલ્કલચીરી તે ખાઇને બોલ્યાઃ વાહ ? આ ફળ તેા બહુ મજાનાં છે ! અમારા વનમાં તે આવા પૂળા થતાંજ નથી. તે ફળના ખુબ વખાણ કરવા લાગ્યા. આથી વેશ્યાએ ખેલી. જે આપને એવા ફળા ખાવા હાય તે આવા અમારા આશ્રમમાં.
ફળને કાણ એમ કહી
વલ્કલચીરીને લાડુ બહુ દાઢે લાગ્યા હતા એટલે તે જવા તૈયાર થયા. તેમની સાથે ચાલવા લાગ્યા.
જ્યાં તે થાડું ચાલ્યા ત્યાં સામચંદ્ર રાજર્ષિ આવતાં દેખાયા એટલે તે સમજી કે આપણ્ માત આવ્યું. આ ૠષિ આપણને હવે શાપ આપીને બાળી મૂકશે એટલે મુઠીઓ વાળીને પૂવે તેમ નાડી.
મહામહેનતે પાતનપુર પહેાંચી. ત્યાં જઈ રાજા પ્રસત્નચંદ્રને બધી હકીક્ત કહી. એટલે પ્રસન્નચંદ્રને ઘણ્જ દુખ થયું. હા ! મે' મુરખે શું કર્યું ! એકàા પિતાપુત્રને જુદા પાડયા ને મને તે મળ્યા નહિ ! હુવે પિતાથી જુદે પડેલા એ શું કરશે ? તેણે શોધ કરવા ચારે બાજુ પેાતાના માણસા દેાડાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com