________________
-
૧૩૮
રાજષિ પ્રસન્નચંદ્ર મમાં રહેવાની વલ્કચીરીને ખુબ હોંશ તેથી વગર બેલ્વે તેમ કરવા દીધું. પછી નવરાવવા માટે વલ્કલ ઉતારીને બીજું કપડું આપવા માંડ્યું. એટલે તે બૂમો પાડવા લાગ્યા. બાપજી ! તમે બધું કરે પણ આ મારૂં વલ્કલ ના
ત્યો. જમ્યો ત્યારથી હું એને પહેરું છું. એટલે વેશ્યાએ કહ્યુંઃ જો આપને આશ્રમમાં રહેવું હોય તે અમારા આચાર પાળવો પડશે. અમારા આશ્રમમાં તો આવાજ કપડાં પહેરાય છે. આશ્રમમાં રહેવાની વાત આવી એટલે વલ્કલગીરી બોલ્યા ચાલ્યા વિના શાંત ઉભા.વેશ્યાએ તેમને બીજું કપડું પહેરાવું ને ગરમ પાણીથી સાબુ ચોળીને નવરાવ્યા. પછી સુંદર કપડાંલત્તાં પહેરાવ્યાં.
હવે વેશ્યાએ પિતાની પુત્રીને સોળે શણગાર સજાવીને તૈયાર કરી. પછી વેશ્યાઓએ ભેગા મળી ગીત ગાવા માંડયા એટલે વલ્કચીરી વિચારમાં પડયે. આ ઋષિઓ શું ભણતા હશે?
વેશ્યાએ તેમને પોતાની પુત્રી પરણાવી અને મંગળ 1. વાજા વગડાવ્યા. આ સાંભળી. અરે ! આ શું ? આ કલા
હલ શેને ! એમ વિચારતાં વલ્કલચીરીએ કાને હાથ દીધા.
: ૫ ? અહીં રાજા પ્રસન્નચંદ્ર રાજાને અવાજ સાંભળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com