________________
૧
રાજષિ પ્રસન્નચંદ્ર
પિતાને ખુબ શેક થે. શોક પાળવા તેણે હુમ કર્યો નગરમાં ક્યાંઈ વાજા વાગે નહિ.
વકલચીરી પેલા તાપસને શોધતો જંગલમાં ભટકવા લાગ્યું. તેને ભટકતાં ભટકતાં એક રથવાળ મળે. વકલચીરીએ તેને જોઈ પ્રણામ કર્યા બાપજી! હું તમને પ્રણામ કરું છું. એટલે રથવાળે બે આપને ક્યાં જવું છે? વલ્કલચીરી કહે, મારે પિતન આશ્રમમાં જવું છે. રથવાળો કહે, આવે ત્યારે હું પણ ત્યાં જવાનો છું એમ કહી તેને રથમાં બેસાડ. રથમાં તેની સ્ત્રી બેઠેલી હતી. વકલચીરીએ તેને જોઈને કહ્યુંબાપજી! હું તમને પ્રણામ કરું છું સ્ત્રી અચંબો પામી. આ મને બાપજી કેમ કહે છે ? તેણે પોતાના સ્વામીને કહ્યું એટલે તે બે આ બિચારો ગમાર છે. વનમાં ઉછર્યો છે એટલે સ્ત્રીને તે એળખતે નથી.
પછી ઘોડાઓને જોઇને વરકલચીરીએ પૂછયું બાપજી? આ મૃગલાં આવડા મોટા કેમ છે? અને બિચારને અહીં શું કામ જોડયાં છે?
રથવાન કહે, અમારા આશ્રમમાં એવડા બેટાં મૃગલાં થાય છે અને તે આવું જ કામ કરે છે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com