________________
મહાસતી અંજના
૧૨૯ બંધાઈને આત્મકલ્યાણ ન મુકાય. જ્યારે અંજનાએ હનુમાનને ખુબ સજાવ્યા ત્યારે તેમણે રજા આપી.
પવનજી, અંજના, તથા વસંતમાળાએ દીક્ષા લીધી. અંજના હવે માસ માસના ઉપવાસ કરે છે. તે પોતાના મનને પણ મેલ ધુવે છે. ખુબ તપ કરીને તથા મન વચન ને કાયાને પવિત્ર કરીને અંજનાએ પિતાનું આયુષ્ય પૂરુ કર્યું. પવનજી તથા વસંતમાલાએ પણ પવિત્ર જીવન ગાળીને શરીર છેડયું.
ધન્ય છે મહાસતી અંજનાને ! ધન્ય છે હનુમાનજનની અંજનાને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com