________________
૧૦૨
મહામંત્રી ઉદાયન.
એટલે ઉદાયન થયા આગેવાનો પણ તેમણે વિચાર કર્યો લેકે ઉશ્કેરાયા છે. એટલે તેમના કહ્યા પ્રમાણે શી રીતે ચલાય? રાણી સાથે લડીને શું ફાયદો ? માટે રાણી ને રૈયતનું ભલું થાય તેમ કરવું. રાણીને સંદેશે કહેવડાવે પરદેશી લશ્કર લાવશે નહિ. હાથનાં ક્ય હૈયે વાગે. લેક પરદેશી લશ્કરથી ચીઢાયા છે. માટે આપ એ કાંઈ ન લાવતા. પધારે રાજધાનીમાં. હું બધું શાંત કરૂં છું. રાણી સમય વરતી ગઈ. તેણે કહ્યું ઉદાયન! તું કહે તે કબુલ છે. ઉદાયને લોકોને સમજાવ્યા તેથી બળ બંધ
રહે.
ઉદાયનની આ ચાલાકીથી રાજી થઈ રાણીએ તેને મંત્રી ની. મુંજાલ મહેતાની સાથે ઉદાયન મંત્રી થયે.
ઉદાયન મહેતાની સલાહ બહુ કિંમતી મંત્રીઓની સલાહ લેવાય ત્યારે ઉદાયન મહેતા પહેલા. એમના સિવાય કામ ન ચાલે.
- સિદ્ધરાજ જયસિંહ મેટ થે. ઉદાયન મહેતાને ખંભાતના મંત્રી નીમ્યા. મહેતા ગયા ખંભાત.
ખંભાત મોટું બંદર, દેશદેશથી વહાણે આવે. દેશદેશથી કાપડ લાવે. કરીયાણાં લાવે. ભાતભાતને માલ લાવે, સેનું લાવે રૂપું લાવે. ઘણું ઘણું લાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com