________________
૧૧૨
મહાસતી અંજના બીજી અરે વિદ્યુતપ્રભ જેવા વરને મૂકી બીજા
વરના શા માટે વખાણ કરે છે ? વસંતમાળા અલી ! એ તો ચેડા વરસ જીવવાને છે!
શું એવો તે અંજનાને પતિ થાય ? બીજી: વસંતમાળા ! તું શું બેલે છે ? અમૃત
થોડું હોય તે પણ ઉત્તમ. ઝેર ઘણું હેય
તો પણ શા કામનું ? અંજના સખી! ધન્ય છે વિદ્યુતપ્રભને જ નાની
ઉમરમાંજ તપનું આરાધન કરી મેક્ષ પામશે.
મારા તેમને અગણિત વંદના હે. પવનજીને આ સાંભળી અત્યંત ક્રોધ થશે. તે સમજ્યા કે અંજનાને વિદ્યુતપ્રભ વહાલે છે એટલે તેના વખાણ કરે છે.
- તે વિચારવા લાગ્યા. અંજના ઘણું રૂડી રૂપાળી છે. પણ તેથી શું? એનું મન મેલું છે. પરાયા પુરૂષને ચાહે છે. માટે એને બરાબર શિક્ષા કરે. એને ન જ પરણું તે ? ના, એથી બરાબર શિક્ષા ન થાય. માટે એને પરણીને જ તછ દઉં.
લગ્નને દિવસ આવ્યા. ઢોલનગારાં ગગયા. મંગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com