________________
૧૧૧
મહાસતી અંજના
કરવા. પ્રધાન કહે, મહારાજ ! આ વિદ્યુતપ્રભ અઢારમા વર્ષે તપ કરી વીસમા વર્ષે નિર્વાણ પામશે એવી ભવિષ્યવાણી છે. અને આ પ્રછ્હાદ રાજાના પુત્ર પવનજી લાંબા સમય જીવશે માટે તેમને અજના આપે. રાજાએ પવનજી સાથે અજનાનું સગપણ કર્યું.
: ર્ ઃ
અજનાના રૂપગુણના વખાણુ દેશેદેશમાં થાય છે. એ સાંભળી. પવનને વિચાર થયો અજનાને જોવી. પછી તે પૂછવુંજ શું ? ધડી પણ વરસ જેવી લાગવા માંડી. પવનજીએ તરતજ ઉપડવાના વિચાર કર્યો. એ વિચારમાં મિત્રની સલાહ માગી. મિત્ર કહે, પવનજી ! કાંઈ ચિંતા કરશેા નહિ. અંજનાને થાડા વખતમાંજ તમે જોઈ શકશે
તે અને અંજનાને ગામ આવ્યા. ગુપ્ત રીતે તેન. મહેલમાં દાખલ થયા. અજના પેાતાની બે સાહેલીએ સાથે હિડાળા ખાટે હિંચે છે. વનષ્ટ અંજનાને જોઈ અંજાઈ ગયા. તેને જોતાં તેમની આંખ ધરાયજ નહિ. બંને સખીએ માઢેમાંહે વાતા કરે છે તે સાંભળવા લાગ્યા.
વસતમાળા, સખી ! તને ધન્ય છે કે પવનજી જેવા પતિ પામી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com