________________
૧૦૮
મહામત્રી ઉદાયન
દુનિઆમાં પ્રખ્યાત છે. હજારા લૉકા આવે છે. દેવદન કરે
છે તે પવિત્ર બને છે.
ઉદાયન પૂજા કરે છે. પ્રભુને પુષ્પ ચડાવે છે એટલામાં દષ્ટિએ પડયા એક મોટા ઉંદર,
ધીમી ચાલે ઉંદર આવ્યા. દીવામાંથી દીવેટ લીધી ચડપ લઈને પેસી ગયા એક મેાટી ફાટમાં.
ઉદાયનને વિચાર થયો લાકડાનું આ મંદિર છે. તેથી પ્રાટ પડી છે. મંદિર ઢાય પથ્થરનું તે બળવાના ભા નહિ, સડવાના ભેા નહિ. ફાટવાના ભા નહિ. માટે ફરી નર્યો પથ્થરનું મંદિર બંધાવવું.
આમ વિચાર કરી ત્યાંથી ચાલ્યા. લશ્કર ભેગા થઈ
ગયો.
પછી જખ્ખર લઢાઈ થઇ. મુડદાંના તેા ઢગલા થયા. આમ રખડે ને તેમ રખડે, બીહામણાં ને ભયકર
લડાઈ લાંબા વખત ચાલી. કાણુ જીતશે ને કાણુ હારશે તેનું કાંઇ કહેવાય નહિ. મહા મહા મહેનતે સાસર રાજાને હરાવ્યા. ઉદાયન જીત્યેા. પણ તેને ધણા ધા પડયા.ઉડા ઉંડા ધા પડયા. ગણત્રી વગરના ઘા પડયા.
*
જીવવાની આશા નથી. મરણ પથારીએ સુતા છે. ધર્મ પ્રેમી ઉદાયન તાય ધર્મ ભૂલતા નથી. મનમાં બહુ બહુ
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com