________________
મહામ`ત્રી ઉદાયન
પ
જે ગામથી ત્રીજે ગામ. મહેનત મજુરી કરતા જાય ને પાતાનું પેટ ભરતા જાય.
ત્રણ દિવસથી કામ મળ્યું નથી. એટલે ત્રણ દિ વસના કડાકા થયા છે. અથડાતા ને કુટાતા, રખડતા ને રઝળતા તે કર્ણાવતીને પાધરે આવ્યો.
કર્ણાવતી તે કર્ણાવતી. રાજા કર્ણદેવે બંધાવેલી. શું તેની સુ ંદરતા ! શું તેની ભવ્યતા ! મેટામેટા મઢેલ, ને માટા મોટા માળા, ચારાશી ચૈટા ને ખાવન અજાર. વિશાળ રસ્તા ને સુંદર બાગ.
ભાગાળે આવી ઉદાયન બેસી ગયા. ત્રણ ત્રણ દિવસ ને ત્રણ ત્રણ રાતેા થઈ. અન્ન દાંતે અડયું નથી. આંખે તમ્મર આવે છે. ભૂખે માથું ભમે છે. પેટમાં ખાડા પડયા છે, શક્તિ બધી ઘટી ગઈ છે એટલે તે બેભાન થઈને ભોંય પડયા.
બે કલાક થઈ ગયા. ધીમે ધીમે કળ વળી. ધીમે ધીમે આખા ઉપડી.
પાસે એક ખાઇ ઉભા છે. આખામાં અમી છે. વચનમાં મીઠાશ છે. હાથમાં પ્રભુપૂજાનેા સામાન છે. સાદાં વસ્ત્ર પહેર્યા છે. વિધવા જેવા જણાય છે. એમનું નામ લાછી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com