________________
વીર ભામાશાહ
મેવાડના ઉત્તારના બધા યશ તમનેજ મળશે. આજથી તમે સેનાપતિ. ચાલા લડાઈની તૈયારી કરીએ.
૯૨
ધમધેાકાર તૈયારીઓ થવા માંડી. દેશ દેશથી સૈનિકા આવ્યા. વૃધ્ધા આવ્યા તે જીવાને આવ્યા. કાઈ તલવારમાં પારંગત તેા કાઈ કુરતીમાં ઉડતું પક્ષી પાડે એવા તા તીરંદાજો. દોડેરવાર અને પાયદળને તે પાર નહિ.
ભામાશાહે કમર કસીને કામ કરવા માંડયું.જીવાનના કરતાં બમણા જોરથી. તેમના ઉત્સાહ જોઈ બધાને પાણી ચઢયું. તેમની હાજરી ધાર્યું કામ કરવા લાગી.
ધીમે ધીમે એક પછી એક કિલ્લાએ હાથ કરવા માંડયા. પહેલું જીત્યું શેરપુર ને બીજું લીધું દેલવાડા. દેલવાડે તે। જબ્બર લડાઇ થઇ. શત્રુપક્ષના સરદાર શાહબાજખાં સાથે ભામાશાહને હાથેાાથનું યુદ્ધ થયું. ભામાશાહે એકજ ઝટકે તેના હાથ કાપી નાંખ્યા, તલવારના ટુકડા થઇ ગયા. બીચારા જીવ લઇને નાસી ગયા.
ભામાશાહે પછી કામલમેર જીત્યું ને બાદશાહના સરદારને હરાવ્યા.
આમ ધણા ધણા કિલ્લાએ લીધા. ઘણાં ઘણાં ગામ બજે ક્યાં. બધા મેવાડનો પ્રદેશ જીતાયા. માત્ર ચિતાડ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com