________________
=
આદ્રકુમાર
૬૩
આદ્રમુનિ કહે, હે રાજન! લેઢાની સાંકળે તેડવી સહેલ છે પણ સ્નેહથી ભિંજાયેલા કાચા સુતરના તાંતણા તેડવા મુશ્કેલ છે. રાજાએ પૂછયું તે કેવી રીતે? એટલે પિતાની બધી હકીક્ત કહી. આ સાંભળી સહુને નવાઈ લાગી.
પછી આદ્રમુનિએ અભયકુમારને કહ્યું હે મહાનુભાવ! તમે જ મારા ગુરૂ છે. તમે મારા પર મોટે ઉપકાર કર્યો છે. તમે મોકલેલી તીર્થંકરની પ્રતિમાથી જ મને જ્ઞાન થયું અને આર્યભૂમિમાં આવવાની પ્રબળ ઈચ્છા થઈ. એટલે એક વખત સહુથી છાનામાને અહીં નાસી આવ્યું. એ વખતે આપને મળવાનું ઘણું મન હતું. પણ આ ભૂમિને પ્રતાપજ કોઈ એવો કે મને વૈરાગ્ય થયે ને દીક્ષા લીધી. પછી શું બન્યું તે બધું આપને મેં કહ્યું છે. અભયકુમારને આ સાંભળી ખુબ આનંદ થે.
છેવટે આદ્રકુમાર પિતાના જીવનને પૂરેપૂરું પવિત્ર બનાવી નિર્વાણ પામ્યા.
ધન્ય છે અદ્ભુત આદ્રકુમારને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com