________________
આદ્રકુમાર એક હાથી હતા. તેને પણ થયું હું મુનિને વંદન કરૂં. પરંતુ શું કરું? સાંકળથી હું બંધ છું. આવો વિચાર કરે છે ત્યાં તેની લેઢાની સાંકળ તુટી ગઈ. એટલે હાથી છુટ થઈને આમુનિ તરફ દેડ. બધા બૂમ પાડી ઉઠયા દર ભાગો ! દૂર ભાગો ! આ હાથી ઘડીમાં ચગદી નાખશે. પણ આદ્રમુનિ એમ ડરે તેમ હેતા. તે તે શાંત ઉભા રહ્યા. હાથી બરાબર તેમની નજીક આવ્યું. બીજા માણસનાં હૈયાં ઉંચા નીચા થવા લાગ્યા. અરે શું થશે ? આ મહાત્માને હાથી ઘડીમાં મારી નાખશે. પણ હાથી તેમની પાસે ગયે. સૂંઢ તેમના પગે અડાડી. માથું નીચું નમાવ્યું ને જંગલમાં ચાલ્યા ગયે. બધા માણસો આ જોઈ આશ્ચર્ય પામ્યા. પછી અહીં રહેલા તાપસેને તેમણે બેધ આપે.
અહીંથી તેઓ રાજગૃહી આવ્યા. પ્રભુ મહાવીરનાં દર્શન કરીને પવિત્ર થયા. હાથીની વાત સઘળે ફેલાઈ ગઈ હતી. શ્રેણીકને અભયકુમારે પણ તે સાંભળી હતી. તેથી આ પ્રભાવી મુનિને વંદન કરવાનું મન થયું. તેઓ આદ્રમુનિ પાસે આવ્યા. ભક્તિભાવથી વંદન કર્યું.
મુનિએ ધર્મલાભકહી આશીર્વાદ આપ્યા. પછી શ્રેણિક રાજાએ પૂછ્યું હે ભગવાન? હાથીની લેઢાની સાંકળ તુટી જવાથી મને આશ્ચર્ય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com