________________
મહારાજા શ્રેણિક
બંધ કર્યો છે. પ્રભુ કહે, શ્રેણિક ! એણે તો એને કર્યો છે. એણે કુવામાં ચિતરી ચિતરીને પાંચસો પાડાને માર્યા છે. આ સાંભળી શ્રેણિકને ખુબ ખેદ થયે.
તેમણે પ્રભુને કહ્યું પ્રભ!તમારા જેવા મારા ગુરુ છતાં હું નરકે જઈશ?
પ્રભુ મહાવીર કહે, શ્રેણિક? દરેક પ્રાણીને કરેલાં. કર્મનાં ફળ ભોગવવા પડે છે. તે એવા કર્મો બાંધ્યા છે કે તારે તે ભગવ્યા વિના છુટકેજ નથી.
મણિકને પ્રભુના વચનમાં અપાર શ્રદ્ધા હતી એટલે આ સાંભળીને ખેદ થે.
તે જિનેશ્વરની ત્રણ કાળ પૂજા કરતા ને હમેશાં તેમની આગળ એકસો ને આઠ સોનાના ચેખાનો સાથીઓ પૂરતા. તેમની ધર્મ શ્રદ્ધા ઘણીજ મજબુત હતી. છતાં સયમને નાનું સરખે પણ નિયમ લઈ શકતા ન હતા.
શ્રેણિક રાજાને ચેલણાથી ફણિક ને હલવિહલ પુત્રો થયા. બીજી રાણુઓથી મેઘકુમાર, નંદિષેણ, કાલકુમાર,જાલકુમાર વગેરે પુત્રો થયા. એમાં મેઘકુમાર નંદિષેણ તથા અભયકુમારે પ્રભુ મહાવીર આગળ દીક્ષા લીધી.
અભયકુમારે દીક્ષા લીધા પછી થોડા વખતે જ કણિકને રાય લેભ વ. તેને તરતજ ગાદીએ બેસવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com