________________
મહારાજા શ્રેણિક દુઃખ ભોગવવાને છે. માટે તે મરે તેય ઠીક નથી ને જીવે તેય ઠીક નથી.
શ્રેણિક આ સાંભળી ચિંતામાં પડ્યા. શું મરણ પામીને હું નરકે જઈશ? એમાંથી બચવાને કાંઈ ઉપાય?
પ્રભુ કહે, જો કપિલા નામે તારી દાસી હરખાતા હૈયે સાધુને દાન દે અથવા કાલસાકરિક એકજ દિવસ પાડાને વધ કરો બંધ કરે તે તું નરકમાં ન જાય.
શ્રેણિકે ઘેર આવીને કપિલા દાસીને બેલાવી, તેને કહ્યું તું હરખાતા હૈયે સાધુને દાન દે. હું તને ખુબ ધન આપીશ. કપિલા કહે, બીજું બધું બને પણ મારાથી કોઈને દાન તે નહિ જ દેવાય. ગમે તેવી બળજરી કર્યો પણ કેઈન મનને ભાવ કાંઈ થડે જ બદલી શકાય છે? પછી શ્રેણિકે કાલસૈકરિકને બેલા ને કહ્યું તું કસાઈખાનું ચલાવવું બંધ કર. હું તને ખુબ પૈસા આપીશ. તું પણ પૈસા માટે જ આ ધંધો કરે છે ને ! કાલસકરિક કહે, મહારાજ! આ ધ કરતાં મને મળી આવ્યાં. હવે મારાથી એ ન બને. ત્યારે શ્રેણિક કહે જોઉં તો ખરે કે તું તેવી રીતે કસાઈખાનું ચલાવે છે? એમ કહી તેને ખાલી અંધારા કુવામાં ઉંધા માથે લટકા. પછી બીજા દિવસે પ્રભુ મહાવીર આગળ જઈને કહ્યું પ્રત્યે ! કાલસૈકરિકને મેં પાડા મારતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com