________________
છે.
મહારાજા શ્રેણિક
શ્રેણિક–પુજય મુનિરાજ ! હું પણ અનાથ છું. પછી મુનિરાજે પ્રભુ મહાવીરના સિદ્ધાંતે તેમને સમજાવ્યા. શ્રેણિકને તેના પર દૃઢ વિશ્વાસ થયે.
આ બનાવ બન્યા પછી થોડા વખતે પ્રભુ મહાવીર પિતેજ રાજગૃહ નગરીએ પધાર્યા. મહારાજા શ્રેણિકે તેમને ખુબ ઠાઠમાઠથી અને ભક્તિથી વંદન કર્યું.
પછી તે સભામાં બેઠા. ત્યાં તેમને અમૃત જેવો ઉપદેશ સાંભળે. એટલે તે (બૌદ્ધ મટી) જૈન થયા.
આ સભામાં એક બનાવ બન્ય. કેઈએક માંસ પરથી ખરડાયેલ કેઢિયે આવીને પ્રભુની આગળ બેઠો ને ઘડીએ ઘડીએ પોતાના શરીરમાંથી નીકળતું પરૂ પ્રભુને ચોપડવા લાગે. પ્રભુની સભામાં કોઈને કોડ આવે નહિ, છતાં આ જોઈ શ્રેણિકને ક્રોધ થેયે કે આ કેવું નઠારું કામ કરે છે? જગતના ઉદ્ધારક પ્રભુને પરૂ પડે છે ? તે બહાર નીકળે એટલે વાત. એવામાં પ્રભુને છીંક આવી એટલે તે કેઢિયે બે મરણ પામે. થોડીવાર થઈને શ્રેણિકને છીંક આવી એટલે બેઃ “ઘણું જીવો.” પછી અભયકુમારને છીંક આવી એટલે તે બોલ્યા “જી કે મરે” અને છેવટે કાલસૈકરિક નામે એક મોટા કસાઇને છીંક આવી એટલે તે બોલ્યા “ન છે ન મરો.”
કોઢિયાના આ વર્તનથી ચીડાઈને રાજાએ પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com