________________
૬૮
:3:
મહારાજા શ્રેણિક
પ્રસેનજિત રાજા વિચાર કરે છેઃ હવે શું કરવું ? બધા ભાઇએ રાજગાદીને માટે પોતપેાતાને લાયક માને છે. જો હુ શ્રેણિકને રાજ આપવાના છું એમ તેએ જાણશે તેારાજ્યના લાભથી તેનું ખુન કરાવશે. માટે શ્રેણિકને હું લાયક માનતેા નથી એમ જણાય તેા ઠીક. આમ વિચારી તેમણે બધા ભાઈઆને જુદાજુદા દેશે। આપ્યા પણ શ્રેણિકને કાંઈ ન આપ્યું.
બધાને લાગ્યું કે પ્રસેનજિત્ રાજા શ્રેણિકને ચાહતા નથી. શ્રેણિકને પણ લાગ્યુ કે પિતાની પેાતાના પર ખફા મરજી છે. એટલે માનભંગ થાય ત્યાં ધડી પણ ન રહેવું એમ વિચારી ચાલી નીકળ્યા.
ગામ નદી ને જંગલ નાળાં વટાવતાં તે વેણાતટ નામે ગામમાં આવ્યા. અહીં ભદ્રશેઠ નામે એક ગરીબ વાણીએ. તેની દુકાને વિસામા ખાવા બેઠા. થોડીવાર થઈ એટલે તે દુકાને ધરાકાની ઠંડ જામી.
ભદ્રશેડ બધાને માલ આપતાં પહેાંચી ન વળ્યા. એટલે તેમણે પાસે બેઠેલા મુસાફરને કહ્યું: ભાઇ ! હું માલ જોપુ છું ને ચાડીકવાર તમે પડીકા વાળશા શ્રેણિક કહે, ધણી ખુશીથી, શેઠજી ! અને તેઓ ઝપાટાબધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com