________________
શ્રી ગૌતમસ્વામી એટલે મેં તેને પકડીને મારી નાખ્યું હતું. ત્યારે તે માટે સારથી હતું. જ્યારે તે છેલ્લી ઘડીએ દુઃખથી પીડાઈ ગર્જના કરતે ને તરફડતું હતું ત્યારે તેં એને મીઠાં વચનો બોલી શાંતિ પમાડી હતી. અને એથી જ આ ભવમાં હું તીર્થકર હોવા છતાં મારા તરફ એને વેર છે. અને તારા તરફ તેને પ્રેમ છે. આ વાત સાંભળી સહુએ વેરઝેર તજીને પ્રેમમય જીવન બનાવવાને બેધ લીધે.
:૫:
મતમાં છેજેને તે એક
એક વખત ગાતમસ્વામીએ પાંચસે તાપસને બંધ પમાડે. તે થોડાજ વખતમાં શ્રેષ્ઠ આત્મજ્ઞાન પામ્યા. ૌતમને આ જોઈને વિચાર થયે મેં જેમને બેધ પમા
ડ્યા તે થોડા વખતમાં શ્રેષ્ઠ જ્ઞાન પામ્યા. તો શું મને શ્રેષ્ઠ જ્ઞાન નહિ થવાનું હોય? આ વિચાર કરે છે ત્યાં તેમણે સાંભળ્યું કે જે માણસ અષ્ટાપદ પર્વત પર ચડીને ત્યાંના મંદિરના દર્શન કરે તે જરૂર શ્રેષ્ઠ જ્ઞાન (કેવળજ્ઞાન) પામે.
ગતમસ્વામીએ વિચાર કર્યો હું અષ્ટાપદ પર જાઉં. તે રજા લેવા પ્રભુ મહાવીર આગળ આવ્યા. તેમને વંદન કરીને બોલ્યાઃ પ્રભે! મારી અષ્ટાપદજી પર જવાની ઈચ્છા છે. મને રજા આપો. પ્રભુ મહાવીર જાણતા હતા કે ગૌતમ ત્યાં જશે તે લાભ છે. પિતાને કેવળજ્ઞાનની ખાત્રી થશે. અને બીજાઓને પણ બંધ પમાડશે. એટલે તેમણે કહ્યું: હે ગૌતમ ! તમને સુખ ઉપજે તેમ કરે.
ૌતમસ્વામી ચાલ્યા. થોડા વખતમાં અષ્ટાપદ પહચ્યા ને પિતાની વિદ્યાના બળે ઉપર ચડવા માંડયું.
આ વખતે કેટલાક તાપસે અષ્ટાપદ ઉપર ચડવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com