________________
ભરત માહુબલિ
ભરત ખુબ રડયા. પણ રડવાથી શું વળે ? રડયે કાંઈ બાહુબલ લીધેલાં સાધુવ્રત છેડી દે !
ભરત કહે, સાચા વીર બાહુબલિ, તેના જેવા કાઈ નહિ, બહુબલિના પુત્રને તક્ષશિલાની ગાઢી આપી. ભરત ગયા અયેાધ્યા.
૪૨
બાહુબલિને વિચાર થયા: પ્રભુ ઋષભદેવની પાસે જાઉ તેમના ચરણની સેવા કરૂં તેમના પગમાં માથું મુક્યું, પ્રભુ મને ઉલ્હારશે. ફરી પાછો વિચાર આવ્યાઃ હમણાં જેવું ઠીક નથી, મારા નાના ભાઈએ ત્યાં છે. તે ખુબ જ્ઞાની છે, આપણે રહ્યા અજ્ઞાની. ત્યાં જઈશું તે તેમને નમવું પડશે. માટે પહેલુ જ્ઞાન મેળવવું, પછી જવું ઠીક પડશે. બાહુબલિએ ધોર તપ આરંભ્યાં.
શરીર સુકાઈ ગયું છે, માથે જટા વધી છે. ચારે ગમ ધાસ ઉગ્યું છે. માટીના તા ડુંગરા થયા છે. વગડાનાં પશુપખીઓ આવે છે તે તેમને હેરાન કરે છે. પણ ખાડુંઅલિ નથી હાલતા કે નથી ચાલતા. મૂંગા મૂંગા ધ્યાન કરે છે, સધળાં દુઃખ સહન કરે છે, ન ખાવું કે ન પીવું.
એમના તેા નિશ્ચય છેઃ મારે જ્ઞાન મેળવવું.
હાથી જેવી કાયા થાડા દિમાં ગળી ગઇ. ભમરા જેવી આંખા, એમાં ઉંડા ખાડયા પડયા. ભીમ જેવું શરીર, તે હાડકાંને માળા થઈ ગયું, ચ'દ્ર જેવું રૂપ પાણી પેઠે ઉઢી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com