________________
દ્ર કુમાર
આર્દ્ર કુમાર સભામાં બેઠા હતા. તેણે વેપારીઓને પૂછ્યું: ભલા વેપારીએ ! એ રાજાને કાઈ કુંવર છે કે ? વેપારી કહે, એમને ધણા કુંવર છે. તેમાં અભયકુમાર બુદ્ધિના ભંડાર છે. ગુણના નિધાન છે. વળી રાજાના પાંચસા પ્રધાનામાં તે વડા છે.
ve
વાહ ! ત્યારે તેમાં બહુ મજાની વાત. તેમને હું દાસ્ત બનાવીશ. શ્રેણિક મારા પિતાના દેદ્યસ્ત તે અભયકુમાર મારા દેસ્ત. આદન રાજા આ સાંભળી ખુશ થયા. કુંવરને આ વિચાર માટે શાખાથી આપી.
આર્દ્રકુમાર કહે, તમે બધા જાવ ત્યારે મને મળીને જજો. મારા સદેશા લેતા જજો.
: 2:
વેપારીએ માલ વેચી રહ્યા. નવા માલ ખરીદી રહ્યા. એટલે સ્વદેશ જવા તૈયાર થયા. મળવા આ કુમાર પાસે આવ્યા.
આર્દ્ર કુમારે મહા મોંધા મેાતી ને પરવાળાના દાભંડા તૈયાર કર્યો. પછી વેપારીઓને કહ્યું: અભયકુમારને આ આપજો ને કહેજો કે આર્દ્રકુમાર તમારા મિત્ર થવા ઈચ્છે છે. મિત્રની આ નજીવી ભેટ સ્વીકારો.
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com