________________
-
-
૪૦.
ભરત બાહુબલિ હતે સગભાઈ. સગાભાઈને ચક મારે નહિ. તેને તો ઉની આંચે ય ન આવી.
ભરતે અધર્મ કર્યો.એવાને જીવતો ન મૂકાય. બાહુબલિ કહે, મારી નાખું. એકજ મુકીએ પૂરે કરું. મુકી કરી તૈયાર. હાથ ઉચો ર્યો મારવા જાય છે ત્યાં તે વિચાર આવે. અરે ! આ હું શું કરું છું? રાજયને માટે સગા ભાઇનું ખુન ! ધિક્કાર છે મને!
બંધાને થયું કે ભરત પૂરો થઈ જવાને. પણ બાહુબલિ અટકી ગયો. ઉકલે હાથ આકાશમાં થંભી ગયે. ભાઈનું લેહી રેડવાનું તેને ઠીક ન લાગ્યું.
“બાહુબલિની જમુ. મુઠી રામના બાણ જેવી. મુઠી વીરના વચન જેવી. બાણુ પાછુ ફરે નહિં. વચન ખાલી જાય નહિ. તે મુઠી ખાલી કેમ જાય ? તેને બીજો વિચાર આવ્યઃ “લાવ્ય, આ મુઠીથી માથાને લેચ કરી નાખું. ભગવાન રૂષભદેવનાં શિષ્ય થઈ જાઉં. તેમને માર્ગે ચાલું ને આત્માનું કલ્યાણ કરૂં. ભરતને હરાવવાથી યે શે લાભને રાજ્ય મેળવવાથી યે શે લાભ?”
બાહુબલિ તે મહાપુરૂષ, વિચાર થયો ને તરત અમલમાં મૂક્યો. કેશ ઉખાડી ફેંકી દીધા. બની ગયા સાધુ. ઉંચા નીચા થતા'તા. મારું મારું કરતા'તા પણ ઘડીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com