________________
ભરત માહુબલિ
પ્રેમપૂર્વક વંદન કર્યું. ધીમે રહીને કહ્યુંઃ મહાત્મા બાહુબલિ ! તમારે જોઇએ કેવળજ્ઞાન. તમારે જોઈએ સાચુંજ્ઞાન. હાથી પરથી હેઠા ઉતરા. જે જોઇશે તે મળશે. આવું કહી સાધ્વીઓ ચાલી ગઈ.
૪૪
બાહુબલિને વિચાર થયા. અહિઁ'યાં નથી હાથી કે નથી હાથણી. બેસવાનું તે ઢાયજ ક્યાંથી? ભૂમિ ઉપર ઉભાકું. ઉભા ઉભા તપ કરૂ છુ: પણ સાધ્વી જુઠુ બાલે નહિ. જુઠુ બોલી છેતરે નહિ. તા ‘હાથી પરથી હેઠા ઉતરા' એના અર્થ શે? ખૂબ ખૂબ ઉંડા ઉતર્યો. ખૂબ ખૂબ વિચાર કર્યાં. એટલે કંઇક સમજાયું. “ માન રૂપી હાથી છે. ઉપર હું ખેòછુ. માની ના થાય જ્ઞાની. સાધ્વીતુ કહેવું સાચુ છે. ચાલ ત્યારે ભાઇ પાસે જાઉં. તેમનાં દર્શન કરૂ ને તેમની માફી માગુ.
"
માન ગળી ગયું છે. ચાલવા ઉપાડે છે. એટલે થયું કેવળજ્ઞાન. એટલે થયું સાચું જ્ઞાન.
આ બાજુ ભરત રાજ્ય સારીરીતે રાજ્ય કરે છે. પ્રજાનાં દુ:ખ કાપે છે. પ્રભુનાં દર્શીને જાય છે. તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને ધર્મ ધ્યાન કરે છે.
ભરત તા ચક્રવતી . સાહ્યબીને પાર નહિ. હીરા માતીને થાગ નહિં. ધનના ઢગલા ને રત્નના ભંડાર. હારા રાજાએ એની સેવામાં. દાસદાસીઓના હિસાબ નહિ. ભરત મોટા દાનેશ્વરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com